Hitarth Children Hospital And Dental Clinic, Dr. Parthiv Shah and Dr. Sejal Shah Call:+91 9825154746, 9925452700 Address: Hitarth Children Hospital, Second Floor, Himalay Complex, Nehru Park, Near Vastrapur Lake, Ahmedabad, Gujarat 380015

Hitarth Children Hospital And Dental Clinic, Dr. Parthiv Shah and Dr. Sejal Shah Call:+91 9825154746, 9925452700

Address: Hitarth Children Hospital, Second Floor, Himalay Complex, Nehru Park, Near Vastrapur Lake, Ahmedabad, Gujarat 380015






 ૨૦૧૭ બાદ નેશનલ ઈમ્યુનાઈઝેશન પ્રોગ્રામમા આ રસી શામિલ થઈ છે અને હવે પ્રાઈવેટ હોસ્પિટલો ઉપરાંત ગવર્નમેન્ટ સેન્ટરમા પણ ઉપલબ્ધ છે. દોઢ,અઢી અને સાડા ત્રણ મહિનાની ઉંમરે પેન્ટાવેલેન્ટ રસીની સાથે આ રસી આપવામાં આવે છે. (એક બ્રાન્ડની રસી,જે માત્ર પ્રાઈવેટમા જ ઉપલબ્ધ છે  તેના ૨ ડોઝ દોઢ અને અઢી મહિનાની ઉંમરે આપવામાં આવે છે.)સાઈડ ઈફેક્ટસના જોખમના લીધે પ્રાઈવેટ હોસ્પિટલમા ૧૫ અઠવાડિયાની ઉંમર પછી આ રસી નથી અપાતી (પ્રથમ ડોઝ) અને ૩૨ અઠવાડિયાની ઉંમર પછી છેલ્લો એટલેકે ત્રીજો ડોઝ નથી અપાતો. પરંતુ ગવર્નમેન્ટ સેન્ટરમા જે બાળકોએ સમયસર રસી ના લીધી હોય તેઓને ૧ વર્ષની ઉંમર સુધી પ્રથમ ડોઝ અને ૨ વર્ષની ઉંમર સુધી છેલ્લો ડોઝ આપવામાં આવે છે.આવું એટલા માટે છે કારણકે આડઅસરના જોખમ કરતા રોટાવાઈરસનું જોખમ અનેકઘણું વધારે છે.

Comments