Hitarth Children Hospital And Dental Clinic, Dr. Parthiv Shah and Dr. Sejal Shah Call:+91 9825154746, 9925452700 Address: Hitarth Children Hospital, Second Floor, Himalay Complex, Nehru Park, Near Vastrapur Lake, Ahmedabad, Gujarat 380015
Hitarth Children Hospital And Dental Clinic, Dr. Parthiv Shah and Dr. Sejal Shah Call:+91 9825154746, 9925452700
Address: Hitarth Children Hospital, Second Floor, Himalay Complex, Nehru Park, Near Vastrapur Lake, Ahmedabad, Gujarat 380015
લક્ષણો
શરૂઆત મોટા ભાગે ઊલટીઓથી થાય છે. થોડા સમય બાદ પાણી જેવા પાતળા વાસરહિત ઝાડા ચાલુ થાય.જો કે, રોટાવાઈરસ ઝાડાની એક લાક્ષણિક ગંધ હોય છે જેનાથી બાળકોના ડોક્ટરોને તરત રોગનો ખ્યાલ આવી જતો હોય છે.ઊલટી સામાન્ય રીતે ૨૪ કલાકમાં કાબૂમાં આવી જાય. ઝાડા ૩-૭ દિવસ સુધી ચાલુ રહે. મોટાભાગના બાળકોને સામાન્યથી અતિ વધારે તાવ પણ આવે. જો બાળકની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો લક્ષણો તીવ્ર પણ હોય અને લાંબો સમય પણ ચાલે. મૃત્યુદર સહુથી વધુ આવા બાળકોમાં જ હોય છે.
Comments
Post a Comment