Hitarth Children Hospital And Dental Clinic, Dr. Parthiv Shah and Dr. Sejal Shah Call:+91 9825154746, 9925452700 Address: Hitarth Children Hospital, Second Floor, Himalay Complex, Nehru Park, Near Vastrapur Lake, Ahmedabad, Gujarat 380015

Hitarth Children Hospital And Dental Clinic, Dr. Parthiv Shah and Dr. Sejal Shah Call:+91 9825154746, 9925452700

Address: Hitarth Children Hospital, Second Floor, Himalay Complex, Nehru Park, Near Vastrapur Lake, Ahmedabad, Gujarat 380015






જૂની છતા અજાણી બીમારી- રોટાવાઈરસ ગેસ્ટ્રોએન્ટરાઈટીસ

રોટાવાઈરસ ગેસ્ટ્રોએન્ટરાઈટીસ એ બાળકોમાં જોવા મળતી સહુથી કોમન ઝાડાની બીમારી છે છતા બહુ જ જૂજ માતાપિતા તેના વિશે જાણે છે.આંકડા પ્રમાણે સમગ્ર વિશ્વમાં ૫ વર્ષથી નાના બાળકોના દર દસ મૃત્યુમાંથી ૧ મૃત્યુ ઝાડાને લીધે થાય છે અને કુલ મૃત્યુના ૫% માત્ર રોટાવાઈરસ ગેસ્ટ્રોએન્ટરાઈટીસના લીધે જોવા મળે છે. આપણા દેશમાં દર ૨ બાળકે ૧ બાળક ૫ વર્ષ સુધીની ઉંમરમાં રોટાવાઈરસ નો શિકાર બને છે.આંકડા પ્રમાણે દર વર્ષે ૧ કરોડથી પણ વધુ રોટાવાઈરસ ના કેસ આપણા દેશમાં જોવા મળે છે અને સમગ્ર વિશ્વમાં રોટાવાઈરસ થી થતા  કુલ મૃત્યુના ૨૨% મૃત્યુ માત્ર આપણા દેશમાં થાય છે.


Comments