Hitarth Children Hospital And Dental Clinic, Dr. Parthiv Shah and Dr. Sejal Shah Call:+91 9825154746, 9925452700 Address: Hitarth Children Hospital, Second Floor, Himalay Complex, Nehru Park, Near Vastrapur Lake, Ahmedabad, Gujarat 380015

Hitarth Children Hospital And Dental Clinic, Dr. Parthiv Shah and Dr. Sejal Shah Call:+91 9825154746, 9925452700

Address: Hitarth Children Hospital, Second Floor, Himalay Complex, Nehru Park, Near Vastrapur Lake, Ahmedabad, Gujarat 380015









સારવાર
Oral Rehydration Solution (ORS) આની મુખ્ય સારવાર છે. WHO ના માર્ગદર્શન પ્રમાણેના ORS બજારમાં ઉપલબ્ધ છે. ઘરે પણ ૨૦૦ મિલી પાણીમાં ૨ ચમચી ખાંડ અને ૨ ચપટી મીઠું નાંખી ORS બનાવી શકાય.બાળકને જેટલી વાર ઝાડા થાય તેટલી વાર લઈ શકે તેટલું ORS આપતા રહેવું. ઊલટી થતી હોય તો ધીરે ધીરે આપવું. ઊલટીની દવાઓનો ખાસ રોલ નથી પરંતુ આપવામાં વાંધો પણ નથી.આ સાથે ઝીંકનો સીરપ ૧૪ દિવસ આપવો.તાવ માટે પેરાસીટામોલ આપી શકાય. એન્ટીબાયોટીક્સ દવાઓનો આમા કોઈ રોલ નથી.પ્રોબાયોટીક્સથી ફાયદો જોવાયો છે.ધાવણ ચાલુ જ રાખવું.પરંતુ રોટાવાઈરસ ઈન્ફેક્શન મા મુખ્ય સમસ્યા એ છે કે જે બાળકોને તાવ અને ઊલટી થતા હોય તેઓ જરૂરી માત્રામાં ORS લઈ શકતા નથી અને ખૂબ ઝડપથી તેઓને dehydration (શરીરમાંથી પાણી ઘટી જવું)થઈ જાય છે અને તેઓને હોસ્પિટલાઈઝ કરી નસ વાટે સારવાર આપવી પડે છે. આ જ કારણ છે બાળકોના આટલા મોટા મૃત્યુદરનું. જ્યા પુરતી હોસ્પિટલોની સગવડ નથી હોતી તેવા ગામડાઓમા બાળકો સમયસરની જરૂરી સારવારના અભાવે મૃત્યુ પામે છે અને કુપોષિત બાળકોમાં મૃત્યુનું પ્રમાણ ઘણું વધારે જોવા મળે છે.







Comments