Hitarth Children Hospital And Dental Clinic, Dr. Parthiv Shah and Dr. Sejal Shah Call:+91 9825154746, 9925452700 Address: Hitarth Children Hospital, Second Floor, Himalay Complex, Nehru Park, Near Vastrapur Lake, Ahmedabad, Gujarat 380015

Hitarth Children Hospital And Dental Clinic, Dr. Parthiv Shah and Dr. Sejal Shah Call:+91 9825154746, 9925452700

Address: Hitarth Children Hospital, Second Floor, Himalay Complex, Nehru Park, Near Vastrapur Lake, Ahmedabad, Gujarat 380015




માનવજાત માટે આશીર્વાદ છે. આજથી થોડા વર્ષો પહેલા જ્યારે આ રસી ઉપલબ્ધ નહોતી ત્યારે શિયાળામાં બાળદર્દીઓથી હોસ્પિટલો ઊભરાતી. રસી આવ્યા બાદ સંક્રમણમાં ખાસ્સો ફરક પડ્યો છે. રોટાવાઈરસની રસી પ્રવાહી સ્વરૂપમાં આવે છે અને ઓરલ રૂટ એટલે કે મ્હો વાટે આપવામાં આવે છે.રસીકરણ અત્યંત સરળ છે અને બાળકને ઈન્જેક્શનનું દર્દ નથી સહન કરવું પડતું. ૫ અલગ બ્રાન્ડની રસી ભારતમાં ઉપલબ્ધ છે અને દરેક રસી ગંભીર રોગ સામે પુરતુ રક્ષણ આપે છે.

Comments